યુટ્યુબર એલ્વિશ યાદવે રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને જોરદાર તમાચો મારી દીધો, વિડીયો થયો વાયરલ…
બિગ બોસ ઓટીટી સીઝન ટુના વિજેતા એલ્વિશ યાદવ હાલમાં સવાલો હેઠળ છે હા, એલ્વિશ યાદવ કે જેઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ફેન ફોલોઈંગ ધરાવે છે અને ઘણા લોકો કરતા વધુ લોકપ્રિય છે તે માત્ર યુટ્યુબર નથી પણ હવે સેલિબ્રિટી બની ગયા છે. બિગ બોસનો વિજેતા એ હાલમાં એવું પગલું ભર્યું છે કે તે જાણતો હતો […]
Continue Reading