એલ્વિશ યાદવ અને મુનવ્વર ફારુકીનો વીડિયો વાયરલ, બંનેને એકસાથે જોઈ ફેન્સ ચોંકયા, શું બંને દોસ્ત છે…
બિગ બોસ ઓટીટી 2’ના વિજેતા એલ્વિશ યાદવ અને ‘બિગ બોસ 17’ના વિજેતા મુનાવર ફારુકી તાજેતરમાં મુંબઈમાં ISPLમાં જોવા મળ્યા હતા ધ ખબરીએ X પર મુનાવર ફારુકી અને એલ્વિશ યાદવનો વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ક્રિકેટના મેદાનમાં છે કારણ કે ISPL (ISPL 2024) આજથી મુંબઈમાં શરૂ થઈ છે, જ્યાં આ બંને મળ્યા હતા. આ મીટિંગ […]
Continue Reading