Emraan Hashmi Got Punishment After Called Aishwarya Rai As 'Plastic'

ઐશ્વર્યા રાયને ‘પ્લાસ્ટિક’ કહેવું ઈમરાન હાશ્મીને પડ્યું ભારે, અભિનેતાનું દર્દ છલકાયું, કહ્યું- મારે ભોગવવું પડ્યું…

મિત્રો ઐશ્વર્યા રાય બચ્ચનને ‘પ્લાસ્ટિક’ કહેવા બદલ એક્ટર ઈમરાન હાશ્મીને મોટી સજા મળી છે ઈમરાન તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને ફરી એકવાર હેડલાઈન્સમાં આવ્યો છે.કોફી વિથ કરણમાં ઈમરાને ઐશ્વર્યાને પ્લાસ્ટિક કહી હતી. ઈમરાને ખુલાસો કર્યો છે કે તેની આ ટિપ્પણીને કારણે ઈમરાન હાશ્મીને પ્લાસ્ટિક કહે છે. તેણે ઘણું સહન કરવું પડ્યું છે.આ દિવસોમાં, ઈમરાન તેની આગામી […]

Continue Reading