ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરીનો થયો તલાક, લગ્નના 11 વર્ષ બાદ પતિથી થઈ અલગ, લીધો આવો નિર્ણય…
બોલિવૂડ એક્ટ્રેસ અને ધર્મેન્દ્ર હેમાની દીકરી એશા દેઓલ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એશા તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ ગઈ છે.એશા અને ભરતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે બંને તેમના 12 વર્ષ જૂના લગ્નજીવનને તોડી રહ્યાં છે ગોસિપ કોરિડોરમાં અહેવાલો આવ્યા હતા ભૂતકાળમાં ઈશા અને ભરત વચ્ચેના સંબંધો સારા નથી ચાલી […]
Continue Reading