14 વખત પ્રેગ્નન્ટ થવાના પ્રયાસ બાદ પણ માં ન બની શકી આ અભિનેત્રી, પછી સલમાન ખાનની સલાહથી થયો હતો ચમત્કાર…
કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ છે. કાશ્મીરી અને કૃષ્ણાનું બોન્ડિંગ ઘણું સારું છે, કપિલ શર્માના શો દરમિયાન ઘણી વખત લોકો તેમની પ્રેમથી ભરેલી કેમેસ્ટ્રી જોવા મળે છે. જો કે, આજે અમે તમને કાશ્મીરી અને કૃષ્ણા અભિષેકના માતા-પિતા બનવાની કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ ઓછી રસપ્રદ નથી. હા, કાશ્મીરા […]
Continue Reading