વાંદરા ને પણ લાગ્યો પાણિપુરી ખાવાનો ચસ્કો, પેટ પકડીને હસવા લાગશો, જુઓ વિડીયો…
હાલના સમયના અંદર સોશિયલ મીડિયા પર ગણા બધા અનોખા વિડીયો વાઇરલ થતાં રહે છે ત્યારે હાલમાં વધુ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વાંદરાને પણ પાણિપુરીનો ચસ્કો લાગતો જોવા મળ્યો છે. હાલના સમયના અંદર વાઇરલ થયેલી આ ઘટના ભાવનગરની કહેવામા આવે છે જાય એક માણસ પોતાની લારી લઈને પાણિપુરી વેચે છે ત્યારે ત્યાં […]
Continue Reading