7000 રૂપિયે લીટર વેચાય રહ્યું છે આ જાનવરનું દૂધ, શું તમારા ઘરે પણ છે આવું જાનવર, જાણો સંપૂર્ણ વિગત…
અમેરિકામાં મોંઘા ભાવે વેચાય છે ગુજરાતની હલારી ગધેડીનું દૂધ ૭,૦૦૦ હજાર રૂપિયે લિટર ચારે બાજુ ડિમાન્ડ છે. અમેરિકાથી છગનભાઈની દીકરીનો ફોન આવ્યો પપ્પા તમે આવો ત્યારે ૧ લીટર હાલારી ગધેડીનું દૂધ લેતા આવજો છગનભાઈ તો માથાના છાતીના બગલના વાળ ઉભા થઈ ગયા. દીકરી ભારતમાં હતી ત્યારે ગાયનું દૂધ પીવામાં કાઈશ કરાવતી હતી હવે ગધેડીનું દૂધ […]
Continue Reading