Fake toll plaza caught in Gujarat's Morbi watch video

મોરબીમાં ઝડપાયું નકલી ટોલ નાકું, દોઢ વર્ષથી લોકોને લૂંટતા હતા, પછી આવી રીતે ભાંડો ફૂટ્યો…

ગુજરાતમાંથી હદ વટાવી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે ફ્રોડ ગેંગ નકલી ટોલ પ્લાઝા બનાવીને દોઢ વર્ષથી લોકોને છેતરતી હતી. આ કેસની સૌથી રસપ્રદ વાત એ છે કે છેતરપિંડી કરનારાઓએ આટલા લાંબા સમય સુધી ટોલ ટેક્સના નામે લોકો પાસેથી પૈસા વસૂલ્યા હતા અને વહીવટીતંત્રને તેના વિશે કોઈ સુરાગ પણ મળી શક્યું નથી. […]

Continue Reading