બોલિવૂડના ફેમસ અભિનેતાનું 35 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂક્યા હતા…
બોલિવૂડમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે એક પ્રખ્યાત અભિનેતાનું નિધન થયું છે.ખરેખર, જે અભિનેતાનું નિધન થયું છે તેણે અજય દેવગન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો સાથે પણ કામ કર્યું છે અને આ અભિનેતાનું નામ અપૂર્વ શુક્લા છે. જેમણે બુધવારે બિહારની હમીદિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહ્યું […]
Continue Reading