Dil Se Bura Lagta Hai Fame Devraj Patel passes away

દિલ સે બુરા લગતા હે વિડીયો થી ફેમસ થયેલા ફેમસ યુટ્યુબર નું અચાનક થયું નિધન, 4 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ હતા…

છત્તીસગઢના પ્રખ્યાત કોમેડિયન દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં અવસાનના સમાચાર સામે આવી રહ્યા છે. યુટ્યુબ પર પોતાની અનોખી સ્ટાઈલ માટે પ્રખ્યાત દેવરાજ રાયપુરમાં એક કોમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. સમાચાર અનુસાર, ટ્રક સાથે અથડાયા બાદ તેમનું અવસાન થયું છે દિલ સે બુરા લગતા હૈ ડાયલોગ સાથે દેશભરમાં વાયરલ થયેલા દેવરાજ […]

Continue Reading