બોલિવૂડની આ દૂધ જેવી અભિનેત્રીએ મોહમ્મદ શમીને લગ્ન માટે કર્યું પ્રપોઝ, રાખી આવી શરત, જુઓ…
બોલિવૂડ અભિનેત્રી પાયલ ઘોષે વર્લ્ડ કપ 2023માં પોતાની શાર્પ બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને હરાવીને મોહમ્મદ શમી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે અભિનેત્રીએ શમી સમક્ષ લગ્ન માટે એક શરત મૂકી છે. મોહમ્મદ શમીને વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી માત્ર 4 મેચ રમવાની તક મળી છે અને તેણે 16 વિકેટ ઝડપી છે. તે આ વર્લ્ડ કપમાં ભારતનો […]
Continue Reading