Famous singer Fermani Naaz's cousin passed away

ફેમસ સિંગર ફરમાની નાઝના ઘરે પડી ચીખોની બૂમ, પિતરાઇ ભાઈને બે!રહેમીથી…જાણો પૂરી ઘટના…

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ખેતરમાંથી પરત ફરી રહેલા યુવકની ધારવાળી વસ્તુ વડે મારી નાખવામાં આવ્યો છે. મોડી સાંજે બનેલી આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી મૃતક યુવક યુટ્યુબર ફરમાની નાઝનો પિતરાઈ ભાઈ હોવાનું કહેવાય છે પોલીસે લાશનો કબજો મેળવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. યુવકના નિધનની પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે […]

Continue Reading