Big tragedy in Ahmedabad hospital

અમદાવાદ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના: શોર્ટ સ!ર્કિટના કારણે 100 થી વધુ દર્દીઓના જીવ, જાણો વધુમાં…

ગુજરાતના અમદાવાદમાં રવિવારે એક હોસ્પિટલમાં આગ થઈ હતી જેના કારણે ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો હોસ્પિટલના ભોંયરામાં અચાનક આગ ફાટી નીકળી સૌ કોઈ અચંબામાં પડી ગયા. જો કે આગ વધુ પ્રસરે તે પહેલા દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનું […]

Continue Reading