દીપિકા-રણવીરની દીકરીની પહેલી તસવીર આવી સામે? કઈંક આવી દેખાય છે, જુઓ તસવીર…
જન્મના બે દિવસ બાદ જ દિપીકાની પુત્રીની ઝલક જોવા મળી હતી. હોસ્પિટલમાંથી બહાર આવેલી નવી જન્મેલી બાળકીના ફોટોનું શું છે સત્ય? દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ માટે તે ખૂબ જ ખાસ રહ્યું છે, છેવટે, ગણેશ ચતુર્થીના ખાસ પ્રસંગના બીજા દિવસે, દીપવીરને તેના પ્રથમ સંતાન તરીકે પુત્રીનો જન્મ થયો. લગ્નના 6 વર્ષ બાદ લક્ષ્મીએ કપલના […]
Continue Reading