અમદાવાદ અને જામનગરમાં ફૂડ વિભાગનો સપાટો, 93 લાખ કિંમતનું 14 હજાર કિલો શંકા વાળું ઘી જપ્ત…
હાલ રાજ્યમાં બજારમાં ભેળસેળ વાળી વસ્તુઓનું વેચાણ ચાલી રહ્યું છે અને વેપારીઓ ગ્રાહકોને ઉલ્લુ બનાવી રહ્યા છે એવામાં ખાધ્ય અને ઔષધ વિભાગ આવા ધંધા કરનાર લોકોને પકડી રહી છે હાલમાં ફરી એકવાર ખાધ્ય વિભાગ ધ્વારા અમદાવાદ અને જામનગરમાં ત્રણ સ્થળોએ દરોડા પાડીને લગભગ 14 હજાર કિલો શંકા વાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય જગ્યાએથી […]
Continue Reading