ગુજરાતનો આ ક્રિકેટર બનશે પાકિસ્તાનની ટીમનો કોચ! બોલ્યો- હું તૈયાર છું મને કઈ વાંધો નથી…
વર્લ્ડ કપ 2023 દરમિયાન પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ લીગ મેચોમાંથી બહાર રહીને પોતાના દેશમાં પરત ફરી હતી, જે બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ આવી ગઈ છે. મેનેજમેન્ટથી લઈને કોચિંગ સ્ટાફ સુધી બધું જ બદલાઈ […]
Continue Reading