દુબઈમાં બંગલો, પોતાની સ્પોર્ટ્સ એકેડમી અને કરોડોનો બંગલો…! શોએબ મલિક કરતા ઘણી અમીર છે સાનિયા મિર્ઝા…
ભારતીય ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ભલે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં હોય પરંતુ તેને શાહી જીવન જીવવા માટે કોઈની જરૂર નથી સાનિયા માત્ર શોએબ મલિકથી વધુ અમીર નથી. આ ઉપરાંત તે પોતાની રમતના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ટેનિસ રમતમાં સાનિયા ભારતની સર્વશ્રેષ્ઠ ખેલાડી રહી છે. સાનિયાએ પોતાની આવડતથી કરોડો […]
Continue Reading