ISRO ફરી એકવાર ઈતિહાસ રચવા તૈયાર, 21 તારીખે ગગનયાન મિશનની પ્રથમ ઉડાન, કેવી છે તૈયારી, જુઓ ફોટા…
ચંદ્રયાન અને સુર્યયાન બાદ ISRO ગગનયાન મિશન પર કામ કરી રહ્યું છે ISRO ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરે TV-D1 ટેસ્ટ ફ્લાઇટ પછી ગગનયાન પ્રોગ્રામ હેઠળ વધુ ત્રણ પરીક્ષણ વાહન મિશન શરૂ કરવામાં આવશે TV-D1 પરીક્ષણ ફ્લાઇટમાં માનવરહિત ક્રૂ મોડ્યુલને બાહ્ય અવકાશમાં લોન્ચ કરવાનો તેને પૃથ્વી પર પાછો લાવવાનો અને બંગાળની ખાડીમાં […]
Continue Reading