Gandi Baat Actress Gehna Vasisth Marries Boyfriend Faizan

ગંદી બાત વેબસીરિઝની અભિનેત્રી ગેહના વશિષ્ઠે બોયફ્રેન્ડ ફૈઝાન સાથે કર્યા લગ્ન, હાલમાં તસવીરો આવી સામે, જુઓ…

મિત્રો પોપ્યુલર હિન્દી વેબસીરિઝ ગંદી બાત કી અભિનેત્રી ગેહના વશિષ્ઠે ફૈઝાન અન્સારી સાથે લગ્ન કર્યા છે ગેહાનાએ મુસ્લિમ માન્યતાઓ અનુસાર ફૈઝાન સાથે લગ્ન કર્યા છે હવે તેઓ બંને પતિ-પત્ની છે. ગેહના અને ફૈઝાનના લગ્ન વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ ચોંકાવનારા સમાચાર પર […]

Continue Reading