Garba video of 150 years ago went viral

150 વર્ષ પહેલાના ગરબાનો વિડીયો થયો વાયરલ, ડોસાઓ કેવી ગુલાટીઓ મારતા, જોઈલો…

હાલમાં રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે કે આપણે કલ્પના ન કરી શકીએ એવામાં હાલ સોશિયલ મીડિયા પર વર્ષ 150 વર્ષ પહેલાંનો નવરાત્રીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ડોસાઓની આ દેશી ગરબા ની એવી રમઝટ બોલતી કે વિડીઓ જોઈ હસવું નહીં રોકી શકો આ […]

Continue Reading