23 વર્ષની યુવતીએ 80 વર્ષના દાદાને લાકડી વડે માર માર્યો, વીડિયો થયો વાયરલ, જાણો સમગ્ર ઘટના…
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 23 વર્ષની યુવતીએ 80 વર્ષના વૃદ્ધને બેરહેમીપૂર્વક ડંડા વડે માર માર્યો હતો. આટલું જ નહીં, યુવતીએ વૃદ્ધાને બચાવવા આવેલા આસપાસના લોકોને પણ માર માર્યો હતો સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જાણો શું છે ઝઘડાનું કારણ. ગાઝિયાબાદના થાણા […]
Continue Reading