નદીમાંથી પ્રગટ થયું 21 કિલો ચાંદીનું શિવલિંગ, જોવા માટે લોકોના ટોળાે ટોળાં ઉમટી પડ્યા, જુઓ વિડીયો…
ઉત્તર પ્રદેશના મૌ જિલ્લાની સરયૂ નદીમાંથી મળેલું 21 કિલો ચાંદીનું શિવલિંગ સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા સાથે કોતવાલી પોલીસ સ્ટેશનના માલખાનામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું જે બાદ સંગીત અને શુભ ગીતો સાથે શહેરનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તમામ પોલીસકર્મીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. 16 જુલાઈના રોજ આ ચાંદીનું […]
Continue Reading