ગુજરાતમાં રહેતા લોકો માટે ખુશખબરી, હવે આ યોજનાના લાભાર્થીઓને 5 લાખની જગ્યાએ મળશે 10 લાખ રૂપિયા…
મિત્રો હાલમાં ગુજરાતનાં લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વીમા કવચની રકમ બમણી કરી છે. હવે આ યોજનાના લાભાર્થીઓને 5 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. આ નિર્ણય આ મહિનાની 11 તારીખથી અમલમાં આવશે પત્રકારો સાથે વાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે સરકારના આ […]
Continue Reading