યામી ગૌતમના ઘરે બંધાયું પારણું, અભિનેત્રીએ આપ્યો દીકરાને જન્મ, આ ભગવાન પર રાખ્યું નામ…
નાના દીકરાના હાસ્યથી અભિનેત્રી યામી ગૌતમનો આંગણું ગુંજી ઉઠ્યો નાનો મુન્ના આદિત્ય ધર અને યામીના ઘરે આવ્યો હતો. લગ્નના 3 વર્ષ બાદ યામી ગૌતમ 35 વર્ષની ઉંમરે એક પુત્રની માતા બની હતી.જે ખુશખબરની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ખુશખબર આખરે યામી ગૌતમએ તેના ચાહકોને આપી છે. ધ સર્જિકલ સ્ટ્રાઈકના દિગ્દર્શક ધર અને […]
Continue Reading