Good news for Tarak Mehta fans

તારક મહેતાના ફેન્સ માટે ગુડ ન્યૂઝ ! સુંદરલાલ નવી દયાબેનને ગોકુલધામમાં લઈ આવ્યા, જુઓ…

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આખરે દયા ભાભીની એન્ટ્રી થવા જઈ રહી છે, હા એક્ટ્રેસ દિશા વાકાણી સિરિયલમાં ફરી એકવાર દયા ભાભીના રોલમાં જોવા મળશે દયા ભાભીએ છેલ્લા ચાર-પાંચ વર્ષથી મેટરનિટી લીવ આપી છે. તેણે શોમાં બિલકુલ કામ કર્યું ન હતું પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આખરે દિશા વાકાણી દયા ભાભી તરીકે […]

Continue Reading