ચંદ્રયાન-3 બાદ ISROની મોટી છલાંગ: અવકાશમાં મોકલશે ભારતની પહેલી મહિલા રોબોટ ‘વ્યોમિત્ર’…
ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન ઇસરોએ આગામી મિશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ અંગે મોટી જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે ભારત આવતા વર્ષે મહિલા રોબોટ વ્યોમિત્રને ચંદ્ર પર મોકલશે. આ મિશનની સફળતા બાદ ઈસરો અવકાશયાત્રીઓને મોકલી શકશે વાસ્તવમાં, ISRO માનવોને અવકાશમાં મોકલવાના ટ્રાયલ કરવા માટે […]
Continue Reading