Famous Bollywood actor Govinda trapped in a big fraud case of Rs 1000 crore

1000 કરોડના મોટા ફ્રોડ કેસમાં ફસાયા બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા, જાણો શું છે પૂરો મામલો…

ગોવિંદા બોલિવૂડના જાણીતા અભિનેતા છે એક સમયે તેણે ઈન્ડસ્ટ્રીમાં શાનદાર ફિલ્મો આપી છે તે તેમના સમયનો સુપરહિટ સ્ટાર હતા. પરંતુ આ બધાથી આગળ એક્ટર ગોવિંદા વિવાદોમાં ફસાયેલા જોવા મળે છે ખરેખર હવે ઓડિશા ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) કરોડો રૂપિયાના ક્રિપ્ટો-પોન્ઝી કૌભાંડમાં ગોવિંદાની પૂછપરછ કરવા જઇ રહી છે. આ સાથે જ અભિનેતાની મુશ્કેલીઓ વધી રહી છે. […]

Continue Reading