ભત્રીજી આરતી સિંહના લગ્નમાં ગોવિંદા મહેમાનની જેમ આવ્યા, દીકરો આવ્યો…પત્ની અને દીકરી ગુમ…
આરતી સિંહે દીપક સાથે શુભ લગ્ન કર્યા હતા મામાં ગોવિંદાએ તેમની ભત્રીજીને આશીર્વાદ આપ્યા હતા, ઘરના લગ્નમાં ગોવિંદા અને પુત્ર યશ મહેમાન તરીકે આવ્યા હતા, સુનિતા અને ટીના આરતીના ખાસ દિવસથી ગાયબ રહ્યા હતા, આખરે તે ક્ષણ આવી જ્યારે કોમેડિયન ક્રિષ્ના અભિષેક બહેન આરતી સિંહના ઘરે પહોંચી. 25મી એપ્રિલની રાત્રે આરતી, ઉદ્યોગપતિ દીપક ચૌહાણ સંઘને […]
Continue Reading