Govinda's niece Aarti Singh bids farewell.

ગોવિંદાની ભત્રીજી આરતી સિંહે વિદાયમાં આંસુ ન વહાવ્યા, જાતે કાર ચલાવી પતિ દીપક સાથે તેના સાસરે પહોંચી….

આરતી પોતે ડ્રાઈવ કરીને સાસરે ગઈ હતી ગોવિંદાની ભત્રીજી બહેનની વિદાયમાં ભાઈ કૃષ્ણએ પણ આંસુ ન વહાવ્યાં. ડ્રાયવરની સીટ પર સ્ટીયરીંગ પકડીને બેઠેલી દુલ્હનની આવી વિદાય આપણે ક્યાંય જોઈ છે, મને બહુ દુ:ખ થયું કે તે છોકરા સાથે ભાગી ગઈ અને પરિવારના સભ્યો રડી રહ્યા હતા તેણીની વિદાયમાં આંસુ કે કોઈ ભાવનાત્મક ડ્રામા ન હતો […]

Continue Reading