Govinda's niece Aarti Singh is going to marry her boyfriend

બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે ગોવિંદાની ભત્રીજી આરતી સિંહ, જુઓ તસવીરો…

મિત્રો કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકની બહેન અને ગોવિંદાની ભત્રીજી આરતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે આરતીએ ઘણા શોમાં કામ કર્યું છે પરંતુ તેને બિગ બોસ 13થી લોકપ્રિયતા મળી હતી.આ શોમાં તે ટોપ ફાઈવમાં પહોંચી હતી.હાલમાં આરતી સિંહ ડેઈલી શોપને આશા છે. રોશની શ્રાવણીમાં જોવા મળી રહી છે જેમાં તેનો નેગેટિવ રોલ […]

Continue Reading