ગોવિંદાની ભત્રીજી બીજી વખત દુલ્હન બની, પહેલા લગ્ન માત્ર 2 વર્ષ રહ્યા, જાણો કોણ છે નવ્યાનો પતિ…
ટીવી શો નવ્યાઃ નય ધડકન નઈ સવાલ’ ફેમ સૌમ્યા સેઠ ઉર્ફે નવ્યા તેના બીજા લગ્નને લઈને ચર્ચામાં છે તેણીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શુભમ સાથે સાત ફેરા લીધા છે કપલે અમેરિકામાં લગ્ન કર્યા. આ કપલના લગ્ન ખૂબ જ ખાનગી હતા. તેમના લગ્નમાં માત્ર તેમનો પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા સૌમ્યા એક બાળકની […]
Continue Reading