ગુજરાતનાં મશહૂર ઉધોગપતિનું થયું નિધન, ‘વાઘ બકરી ચા’ ગ્રુપના ખાસ વ્યક્તિ હવે નથી રહ્યા, જાણો કોણ હતા…
હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે ગુજરાતની ફેમસ ટી બ્રાન્ડ ‘વાઘ બકરી’ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું આજે 22 ઓક્ટોબરે અવસાન થયું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર દેસાઈને અકસ્માત થયો હતો અને મગજની ઈજાને કારણે તેમનું અવસાન થયું છે. 30 વર્ષથી વધુના વ્યવસાયના અનુભવ સાથે તેમણે જૂથ માટે વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગોનું નેતૃત્વ […]
Continue Reading