Singer Geeta Rabari and Kinjal Dave from Gujarat

ગુજરાતનાં મશહૂર સિંગર અને તમારા ફેવરેટ ગીતા રબારી અને કિંજલ દવેમાં કોણ છે નંબર વન, જાણો…

દોસ્તો આજે આપણે ગુજરાતનાં મશહૂર સિંગર ગીતા રબારી અને કિંજલ દવેમાં કોણ નંબર વન છે તેના વિશે જાણીશું ગીતાબેન રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો અને કિંજલ દવેનો જન્મ પાટણ જિલ્લાના જશનપુરા ગામમાં થયો હતો. પરિવાર વીશે વાત કરીએ તો ગીતા બેન રબારીના પિતાનું નામ કાનજીભાઇ રબારી અને માતાનું નામ વીજુબેન રબારી છે […]

Continue Reading