Gujarat's famous singer Jignesh Kaviraj became a superstar in this way

ગુજરાતનાં ફેમસ સિંગર જીગ્નેશ કવિરાજ આવી રીતે બન્યા સુપરસ્ટાર, પરિવાર અને તેમના જીવન સર્ઘષ વિષે જાણો…

ગુજરાતમાં સંગીતક્ષેત્રે ખુબ જ લોકપ્રિયતા મેળવનાર જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર 1988 ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે થયો હતો પરીવારજનો માંથી જ તેમને સંગીતક્ષેત્રે નોલેજ મળ્યું હતું. તેમના દાદા કાકા તેમના પિતા હસમુખભાઈ બારોટ વિશાલ ભાઈ બારોટ સંગીત ક્ષેત્રે કાર્યરત કરતા તેમના પિતા ભજનના ઉમદા કલાકાર હતા નાનપણથી જીગ્નેશ કવિરાજ ને ભણવા પ્રત્યે […]

Continue Reading