ગુરુચરણ સિંહના મિસિંગ કેસમાં પોલીસ ‘તારક મહેતા’ના સેટ પર પહોંચી, એક્ટરોથી કરી પૂછતાછ…
અભિનેતા ગુરુ ચરણ સિંહની શોધમાં, પોલીસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પહોંચી અને શોના કલાકારો અને નિર્માતાઓની પૂછપરછ કરી, અહીં પોલીસને એક કડવું સત્ય સામે આવ્યું, જે સાંભળીને તમને ખૂબ જ ખરાબ લાગશે. ગુરુ ચરણ હજુ પણ ગુમ છે 22 એપ્રિલના રોજ, ગુરુચરણ મુંબઈ જવા માટે તેના ઘરેથી નીકળ્યો હતો અને તે પછી […]
Continue Reading