Viral video: 10 રૂપિયાની પકોડી માટે થયો ઝગડો, દબંગે બિચારા દુકાનદારને લાતે-લાતે માર્યો…
હાલ સોશિયલ મીડિયામાં નાની નાની વાતના વિડીયો વાયરલ થાય છે એવામાં 10 રૂપિયાના ગોલ ગપ્પાં માટે ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી લડાઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ગ્રાહક ગોલ ગપ્પા વેચતા દુકાનદારને માર મારી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ માત્ર 10 રૂપિયા માટે થઈ હતી આરોપી દબંગ ફરાર હોવાનું કહેવાય […]
Continue Reading