3 વર્ષના ટેણિયાનો કડકડાટ હનુમાન ચાલીસા બોલતો વિડીયો થયો વાયરલ, ખાસ જોવાનું ભૂલતા નહિ…
આજના બાળકો એટલા હાઈટેક થઈ ગયા છે કે તેઓ નવી પ્રતિભા લઈને જન્મે છે. દરમિયાન, બેલીમોરાની ઈન્ટરનેશનલ સ્કૂલમાં નર્સરીના વિદ્યાર્થીનો હનુમાન ચાલીસા ગાતો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે પણ કહેશો કે આ ગુજરાતી છોકરો અદ્દભૂત છે. 3 વર્ષનો બાળક હનુમાન ચાલીસાનું એટલું કડક પાઠ કરે છે કે તમે જોઈ જ રહી જશો પશ્ચિમી […]
Continue Reading