ટીવી સિરિયલ ‘થપકી પ્યાર કી’ અભિનેત્રી જીજ્ઞાસા સિંહના નિધનના સમાચાર થયા વાયરલ, જાણો શું છે હકીકત…
સોશિયલ મીડિયાના આ યુગમાં સમાચારોનો ઝડપથી ફેલાવો થાય એ નવી વાત નથી હવે સેલેબ્સના કોઈપણ સમાચાર તેમના ચાહકોથી ભાગ્યે જ છુપાયેલા છે આવી સ્થિતિમાં ક્યારેક સ્ટાર્સના નિધનની ખોટી અફવાઓ પણ ઉડવા લાગે છે. હવે ફરી એકવાર ટીવી સિરિયલ થપકી પ્યાર કી અભિનેત્રી જીજ્ઞાસા સિંહ સાથે કંઈક આવું જ થયું છે. અભિનેત્રીના નિધનના ખોટા સમાચાર સોશિયલ […]
Continue Reading