Who Is Hardik Pandya's Rumoured Girlfriend Jasmin Walia

કોણ છે હાર્દિક પંડયાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા? ભારત-પાકિસ્તાનની મેચમાં થઈ વાયરલ…

ભારત-પાકિસ્તાન મેચ જોવા પહોંચેલી એક અભિનેત્રીએ બધાનું ધ્યાન ખેંચી લીધું. મેચ દરમિયાન જ્યારે પણ કેમેરા આ સુંદરતા પર પડ્યો, ત્યારે લોકોની નજર તેના પર જ અટકી ગઈ. આ અભિનેત્રી એ જ સ્ટેન્ડમાં બેઠી હતી જ્યાં અન્ય ભારતીય ક્રિકેટરોના પરિવારો બેઠા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન લોકો દરેક ક્ષણે તાળીઓ પાડતા હતા. પરંતુ મેચ […]

Continue Reading