હાર્દિક પંડયા સાથે થઈ મોટી છેતરપિંડી, પોતાના જ ભાઈએ લગાવ્યો 4 કરોડનો ચૂનો, જાણો પૂરી માહિતી…
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે મોટી છેતરપિંડી થઈ હતી.આ છેતરપિંડી તેમના સાવકા ભાઈ વૈભવ પંડ્યાએ કરી હતી.વૈભવે હાર્દિક અને કૃણાલ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો.2021માં ત્રણેયએ સાથે મળીને પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો. દરમિયાન હાર્દિક અને કૃણાલે 40 રૂપિયામાં પૈસા આપ્યા અને વૈભવે 20 રૂપિયામાં પૈસા આપ્યા કારણ કે વૈભવ જ બિઝનેસ ચલાવતો […]
Continue Reading