હાર્દિક પંડ્યાની ખરાબ કેપ્ટન્સીના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી પત્ની નતાશા, લોકોએ સંભણાવી ખરી ખોટી…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝનની શરૂઆત સારી રહી નથી. તેને તેની શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચાહકો મુંબઈના ખરાબ પ્રદર્શન માટે ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેની કેપ્ટન્સી વાસ્તવમાં એકદમ સરેરાશ રહી છે. આ સિવાય રોહિત શર્માને કેપ્ટન બનાવવા […]
Continue Reading