Another 19-year-old youth studying at Vadodara MS University suffered a heart attack

વડોદરામાં વધુ એક 19 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટએટેક, મિત્રો સાથે વાતો કરતાં-કરતાં ઢળી પડ્યો…

લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે હવે વધુ એક વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 19 વર્ષના વિદ્યાર્થીનુ હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. મુળ પાટણનો રહેવાસી દીપ […]

Continue Reading