Heeramandi: What did Sonakshi sinha say on doing intimate scenes with the same gender

વેબ સિરીઝમાં સમાન લિંગ સાથે ઈન્ટિમેટ સીન કરવા પર સોનાક્ષીએ તોડી ચુપ્પી, કહ્યું- એ મર્દોથી નફરત…

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ વેબસિરીઝ હીરા મંડીમાં ઈન્ટીમેટ સીન આપ્યા હતા પરંતુ નવાઈની વાત એ છે કે તે ઈન્ટીમેટ સીન એક જ લિંગ સાથે હતા જી હા, સોનાક્ષી સિન્હા વેબ સીરીઝ હીરા મંડીમાં તેની નોકરાણી સાથે ઈન્ટીમેટ સીન આપતી જોવા મળી હતી. જે સીન વેબના હતા. હવે જ્યારે લોકો હીરા મંડી વિશે પોતાની પ્રતિક્રિયા આપી […]

Continue Reading