Dharmendra booked the entire hospital for Hema Malini's delivery

હેમા માલિનીની ડિલિવરી માટે ધર્મેન્દ્રએ બુક કરાવી હતી આખી હોસ્પિટલ, વાત સામે આવતા જ લોકો ભડક્યા…

આજે પણ લોકો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એક્ટર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડીને જોવાનું પસંદ કરે છે. 40 વર્ષથી બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. ધર્મેન્દ્રએ હેમા માલિનીને દૂરથી જ લગ્ન કર્યા હતા, તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. હેમા માલિની અને ધર્મેન્દ્રને બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલ છે. પરિણીત હોવા છતાં […]

Continue Reading