ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સન્નાટો! ફેમસ એક્ટર અને કોમેડિયનનું થયું નિધન, ઘરના ટબમાંથી મૃ!તદેહ મળી આવ્યો…
હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે હોલીવુડ અભિનેતા અને દિગ્ગજ કોમેડિયન મેથ્યુ પેરી તેના ઘરના હોટ ટબમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર, મેથ્યુ પેરીનો મૃતદેહ લોસ એન્જલસના એક ઘરના હોટ ટબમાંથી મળી આવ્યો છે એવું માનવામાં આવે છે કે તેનું અવસાન બમાં ડૂબી જવાથી થયું હતું. તેઓ 54 વર્ષના હતા. […]
Continue Reading