વેકેશન ઇનજોય કરી ઘરે પરત ફરતા ગાડી માં જોવા મળી આલિયા-રણબીર ની રાહા, ખૂબ જ દેખાઈ ક્યૂટ…
મિત્રો હાલમાં બૉલીવુડ જગતમાંથી ખૂબ જ મોત સમાચાર સામે આવી રહ્યા છે જાણવા મળી રહ્યું છે કે હાલ માં આલિયા ની દીકરીનું ક્યૂટ તસવીર સામે આવી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પર તેમના નવા વર્ષની રજાઓ પછી શહેરમાં પરત ફરતા જોવા મળ્યા હતા. જ્યારે પાપારાઝી કલાકારોની એક ઝલક મેળવવા માટે રોમાંચિત હતા, […]
Continue Reading