100 થી વધુ ફિલ્મો કરનાર સતીશ કૌશિક નું કેવી રીતે અચાનક નિધન થયું, આ છે અસલી સચ્ચાઈ…
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના આકસ્મિક નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે સમગ્ર દેશમાં દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. સતીશ કૌશિકે 100 થી વધારે ફિલ્મોમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી તેઓ એક ઉમદા એક દિલ અને ઈમાનદાર વ્યક્તિ હતા સામાન્ય જીવનમાં પણ તેઓ […]
Continue Reading