રોમાંટિક અંદાજમાં જોવા મળ્યા રિતિક રોશન-સબા આઝાદ, જુઓ કપલની સુંદર તસવીરો…
મધુ મંટેના અને ઈરા ત્રિવેદીના લગ્ન અને રિસેપ્શન પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. પરંતુ બધાનું ધ્યાન હૃતિક રોશન અને સબા આઝાદની જોડીએ ખેંચ્યું હતું. આ બંનેને એકસાથે જોયા બાદ ફેન્સ ખૂબ જ ખુશ દેખાતા હતા. રિતિક રોશન અને સબા આઝાદની […]
Continue Reading