IT raids on liquor factory in Jharkhand-Odisha so many crores of cash found

કોંગ્રેસ સાંસદના ઠેકાણા પર IT વિભાગનો સપાટો, ફેક્ટરીમાંથી એટલી રોકડ મળી કે પૈસા ગણવાનું મશીન પણ ગોથાં ખાઈ ગયું…

હાલમાં એક ગજબના સમાચાર સામે આવ્યા છે કે ઓડિશા આવકવેરા વિભાગની તપાસ શાખાએ બુધવારે ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ અને દા!રૂના વેપાર સાથે સંબંધિત આ જૂથની અન્ય ત્રણ કંપનીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગની ટીમે 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી હતી. આ કંપની રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ સાથે સંબંધિત છે ઓફિસ […]

Continue Reading