2023માં ભારતના ટોપ 10 અમીરોનું લિસ્ટ થયું જાહેર, 8 લાખ કરોડ સંપત્તિ આ બિઝનેસમેન છે પહેલા નંબરે…
હાલમાં ભારતીય દેશમાં ટોપ 10 અમીરોનું લિસ્ટ જાહેર થયું છે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનિક ભારતીયનું બિરુદ ફરીથી મેળવ્યું છે આ સમયગાળા દરમિયાન, મુકેશ અંબાણીની સંપત્તિ 2014માં ₹165,100 કરોડથી વધીને લગભગ ₹808,700 કરોડ થઈ ગઈ છે. આ ચાર ગણો મોટો […]
Continue Reading